નીતિવચનો ૨૬:૧૮
જેઓ બળતાં તીર ફેંકનાર પાગલ માણસ જેવો છે,નીતિવચનો ૨૬:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 26:18
- Like a madman who shoots torches, arrows, and death,
- हिन्दी — नीतिवचन २६:१८
- जैसा एक पागल जो जहरीले तीर मारता है,
સંદર્ભમાં
૧૬હોશિયારીથી ઉત્તર આપી શકે તેવા સાત માણસો કરતાં આળસુ પોતાની નજરે પોતાને વધારે ડાહ્યો ગણે છે.
૧૭જે રસ્તે ચાલતાં પારકાના કજિયાની ખટપટમાં પડે છે તે કૂતરાના કાન પકડનારના જેવો છે.
૧૮જેઓ બળતાં તીર ફેંકનાર પાગલ માણસ જેવો છે,
૧૯તેવી જ વ્યક્તિ પોતાના પડોશીને છેતરીને, કહે છે “શું હું ગમ્મત નહોતો કરતો?”
૨૦બળતણ ન હોવાથી અગ્નિ હોલવાઈ જાય છે. અને તેમ જ ચાડી કરનાર ન હોય, તો ત્યાં કજિયા સમી જાય છે.
