નીતિવચનો ૩૦:૨૮
ગરોળીને તમે તમારાં હાથમાં પકડી શકો છે, છતાં તે રાજાઓના મહેલમાં પણ હરેફરે છે.નીતિવચનો ૩૦:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 30:28
- You can catch a lizard with your hands, yet it is in kings’ palaces.
- हिन्दी — नीतिवचन ३०:२८
- और छिपकली हाथ से पकड़ी तो जाती है, तो भी राजभवनों में रहती है।
સંદર્ભમાં
૨૬ખડકમાં રહેતાં સસલાં નિર્બળ પ્રજા છે, તો પણ તેઓ સર્વ પોતાનાં રહેઠાણ ખડકોમાં બનાવે છે.
૨૭તીડોનો કોઈ રાજા હોતો નથી, પણ તેઓ બધાં ટોળાબંધ નીકળે છે;
૨૮ગરોળીને તમે તમારાં હાથમાં પકડી શકો છે, છતાં તે રાજાઓના મહેલમાં પણ હરેફરે છે.
૨૯ત્રણ પ્રાણીઓનાં પગલાં રુઆબદાર હોય છે, અરે, ચારની ચાલ દમામદાર હોય છે:
૩૦એટલે સિંહ, જે પશુઓમાં સૌથી બળવાન છે અને કોઈને લીધે પોતાનો માર્ગ બદલતો નથી;
