નીતિવચનો ૩૧:૧૯
તે એક હાથે પૂણી પકડે છે અને બીજે હાથે રેંટિયો ચલાવે છે.નીતિવચનો ૩૧:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 31:19
- She lays her hands to the distaff, and her hands hold the spindle.
- हिन्दी — नीतिवचन ३१:१९
- वह अटेरन में हाथ लगाती है, और चरखा पकड़ती है।
સંદર્ભમાં
૧૭પોતાની કમરે તે ખડતલ અને ભારે ઉધમી છે, તે પોતાના હાથ બળવાન કરે છે.
૧૮તે પોતાના વેપારના નફાનો ખ્યાલ રાખે છે; તેથી રાતભર તેનો દીવો હોલવાતો નથી.
૧૯તે એક હાથે પૂણી પકડે છે અને બીજે હાથે રેંટિયો ચલાવે છે.
૨૦તે ગરીબોને ઉદારતાથી આપે છે; અને જરૂરિયાતમંદોને છૂટે હાથે મદદ કરે છે.
૨૧તેના કુટુંબના સભ્યોને માટે તે શિયાળાની કશી બીક રહેવા દેતી નથી, તેના આખા કુટુંબે ઊનનાં કિરમજી વસ્ત્ર પહેરેલાં છે.
