નીતિવચનો ૩૧:૨
હે મારા દીકરા? ઓ મારા દીકરા? હે મારી માનતાઓના દીકરા?નીતિવચનો ૩૧:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 31:2
- “Oh, my son! Oh, son of my womb! Oh, son of my vows!
- हिन्दी — नीतिवचन ३१:२
- हे मेरे पुत्र, हे मेरे निज पुत्र! हे मेरी मन्नतों के पुत्र !
સંદર્ભમાં
૧લમૂએલ રાજાની માતાએ જે ઈશ્વરવાણી તેને શીખવી હતી તે આ છે.
૨હે મારા દીકરા? ઓ મારા દીકરા? હે મારી માનતાઓના દીકરા?
૩તારી શક્તિ સ્ત્રીઓ પાછળ વેડફીશ નહિ, અને તારા માર્ગો રાજાઓનો નાશ કરનારની પાછળ વેડફીશ નહિ.
૪દીકરા લમૂએલ, દ્રાક્ષારસ પીવો તે રાજાને શોભતું નથી, વળી “દ્રાક્ષાસવ ક્યાં છે?” તે રાજ્યના હાકેમોએ પૂછવું યોગ્ય નથી.
