નીતિવચનો ૪:૨૧
તારી આંખ આગળથી તેઓને દૂર થવા ન દે; તેને તારા હૃદયમાં સંઘરી રાખ.નીતિવચનો ૪:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 4:21
- Let them not depart from your eyes. Keep them in the center of your heart.
- हिन्दी — नीतिवचन ४:२१
- इनको अपनी आँखों से ओझल न होने दे; वरन् अपने मन में धारण कर।
સંદર્ભમાં
૧૯દુષ્ટોનો માર્ગ અંધકારરૂપ છે, તેઓ શા કારણથી ઠેસ ખાય છે, તે તેઓ જાણતા નથી.
૨૦મારા દીકરા, મારાં વચનો ઉપર ધ્યાન આપ; મારાં વચન સાંભળ.
૨૧તારી આંખ આગળથી તેઓને દૂર થવા ન દે; તેને તારા હૃદયમાં સંઘરી રાખ.
૨૨જે કોઈને મારાં વચનો મળે છે તેના માટે તે જીવનરૂપ છે અને તેઓના આખા શરીરને આરોગ્યરૂપ છે.
૨૩પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ, કારણ કે તેમાંથી જ જીવનનો ઉદ્દભવ છે.
