નીતિવચનો ૫:૮
તમારા માર્ગો તેનાથી દૂર રાખો અને તેના ઘરના બારણા પાસે પણ જશો નહિ.નીતિવચનો ૫:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 5:8
- Remove your way far from her. Don’t come near the door of her house,
- हिन्दी — नीतिवचन ५:८
- ऐसी स्त्री से दूर ही रह, और उसकी डेवढ़ी के पास भी न जाना;
સંદર્ભમાં
૬તેથી તેને સાચો જીવન માર્ગ મળતો નથી. તે પોતાના માર્ગેથી ભટકી જાય છે; અને તેને ખબર નથી કે તે ક્યાં જાય છે.
૭હવે મારા દીકરાઓ, મારી વાત સાંભળો; અને મારા મુખના શબ્દોથી દૂર જશો નહિ.
૮તમારા માર્ગો તેનાથી દૂર રાખો અને તેના ઘરના બારણા પાસે પણ જશો નહિ.
૯રખેને તું તારી આબરુ બીજાઓને અને તારા જીવનનાં વર્ષો ઘાતકી માણસોને સ્વાધીન કરે;
૧૦રખેને તારા બળથી પારકા તૃપ્ત થાય, અને તારી મહેનતનું ફળ પારકાના કુટુંબને મળે.
