નીતિવચનો ૬:૧૩
તે પોતાની આંખોથી મીંચકારા મારી, પગથી ધૂળમાં નિશાનીઓ કરશે, અને આંગળીથી ઇશારો કરશે.નીતિવચનો ૬:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 6:13
- who winks with his eyes, who signals with his feet, who motions with his fingers,
- हिन्दी — नीतिवचन ६:१३
- वह नैन से सैन और पाँव से इशारा, और अपनी अंगुलियों से संकेत करता है,
સંદર્ભમાં
૧૧તો તું જાણજે કે ચોરની જેમ અને હથિયારબંધ લૂંટારાની જેમ ગરીબી તારા પર ત્રાટકશે.
૧૨નકામો માણસ અને દુષ્ટ માણસ ગેરમાર્ગે દોરનારી વાતોથી જીવન જીવે છે,
૧૩તે પોતાની આંખોથી મીંચકારા મારી, પગથી ધૂળમાં નિશાનીઓ કરશે, અને આંગળીથી ઇશારો કરશે.
૧૪તેના મનમાં કપટ છે, તે ખોટાં તરકટ રચ્યા કરે છે; અને તે હંમેશા કુસંપના બીજ રોપે છે.
૧૫તેથી અચાનક તેના પર વિપત્તિનાં વાદળ ઘેરાય છે; અને તે એકાએક ભાંગીને ભૂક્કો થઈ જાય છે, તે ફરી બેઠો થઈ શકતો નથી.
