નીતિવચનો ૬:૩૩
તેને ઘા તથા અપમાન જ મળશે, અને તેનું કલંક કદી ભૂંસાશે નહિ.નીતિવચનો ૬:૩૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 6:33
- He will get wounds and dishonor. His reproach will not be wiped away.
- हिन्दी — नीतिवचन ६:३३
- उसको घायल और अपमानित होना पड़ेगा, और उसकी नामधराई कभी न मिटेगी।
સંદર્ભમાં
૩૧પણ જો તે પકડાય છે તો તેણે ચોરી કરી હોય તેના કરતાં સાતગણું પાછું આપવું પડે છે; તેણે પોતાના ઘરની સઘળી સંપત્તિ સોંપી દેવી પડે છે.
૩૨જે પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે છે તે અક્કલહીન છે, તે પોતાની જાતે પોતાનું જીવન બરબાદ કરે છે.
૩૩તેને ઘા તથા અપમાન જ મળશે, અને તેનું કલંક કદી ભૂંસાશે નહિ.
૩૪કેમ કે વહેમ એ પુરુષનો કાળ છે; અને તે વૈર વાળતી વખતે જરાય દયા રાખશે નહિ.
૩૫તે કોઈ બદલો સ્વીકારશે નહિ, તું તેને ઘણી ભેટો આપશે, તો પણ તે સંતોષ પામશે નહિ.
