નીતિવચનો ૭:૧૭
મેં મારું બિછાનું બોળ, અગર અને તજથી સુગંધીદાર બનાવ્યું છે.નીતિવચનો ૭:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 7:17
- I have perfumed my bed with myrrh, aloes, and cinnamon.
- हिन्दी — नीतिवचन ७:१७
- मैंने अपने बिछौने पर गन्धरस, अगर और दालचीनी छिड़की है।
સંદર્ભમાં
૧૫તેથી હું તને મળવા બહાર આવી છું. હું ક્યારની તને શોધતી હતી, આખરે તું મળ્યો છે.
૧૬મેં મારા પલંગ ઉપર સુંદર ભરતકામવાળી ચાદરો પાથરી છે તથા મિસરી શણનાં સુંદર વસ્ત્રો બિછાવ્યાં છે.
૧૭મેં મારું બિછાનું બોળ, અગર અને તજથી સુગંધીદાર બનાવ્યું છે.
૧૮ચાલ, આપણે સવાર સુધી ભરપેટ પ્રેમનો અનુભવ કરીએ; આખી રાત મગ્ન થઈ પ્રેમની મજા માણીએ.
૧૯મારો પતિ ઘરે નથી; તે લાંબી મુસાફરીએ ગયો છે.
