નીતિવચનો ૮:૧૮
દ્રવ્ય તથા ડહાપણ મારી પાસે છે, મારી પાસે ટકાઉ સંપત્તિ અને સદાચાર છે.નીતિવચનો ૮:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 8:18
- With me are riches, honor, enduring wealth, and prosperity.
- हिन्दी — नीतिवचन ८:१८
- धन और प्रतिष्ठा, शाश्वत धन और धार्मिकता मेरे पास हैं।
સંદર્ભમાં
૧૬મારે લીધે રાજકુમારો શાસન કરે છે અને ઉમદા લોકો સાચો ચુકાદો આપે છે.
૧૭મારા પર પ્રેમ રાખનારાઓ પર હું પ્રેમ રાખું છું; અને જેઓ મને ઉત્સુકતાથી શોધે છે તે મને પામે છે.
૧૮દ્રવ્ય તથા ડહાપણ મારી પાસે છે, મારી પાસે ટકાઉ સંપત્તિ અને સદાચાર છે.
૧૯મારાં ફળ સોના કરતાં ચડિયાતાં છે, ચોખ્ખા સોના કરતાં અને મારી પેદાશ ઊંચી જાતની ચાંદી કરતાં શ્રેષ્ઠ છે.
૨૦હું સદાચારને માર્ગે ચાલું છું, મારો માર્ગ ન્યાયનો છે,
