ગીતશાસ્ત્ર ૧૦:૧૮
તમે અનાથ તથા દુઃખીઓનો ન્યાય કરો તેથી પૃથ્વીનાં માણસો હવે પછી ત્રાસદાયક રહે નહિ.ગીતશાસ્ત્ર ૧૦:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 10:18
- to judge the fatherless and the oppressed, that man who is of the earth may terrify no more.
- हिन्दी — भजन संहिता १०:१८
- कि अनाथ और पिसे हुए का न्याय करे, ताकि मनुष्य जो मिट्टी से बना है फिर भय दिखाने न पाए।
સંદર્ભમાં
૧૬યહોવાહ સદાસર્વકાળ રાજા છે; તેમના દેશમાંથી વિદેશીઓ નાશ પામ્યા છે.
૧૭હે યહોવાહ, તમે નમ્રની અભિલાષા જાણો છો; તમે તેઓનાં હૃદયોને દૃઢ કરશો, તમે તેઓની પ્રાર્થના સાંભળશો;
૧૮તમે અનાથ તથા દુઃખીઓનો ન્યાય કરો તેથી પૃથ્વીનાં માણસો હવે પછી ત્રાસદાયક રહે નહિ.
