ગીતશાસ્ત્ર ૧૦૨:૬
હું રાનની જળકૂકડી જેવો થઈ ગયો છું; અરણ્યના ઘુવડ જેવો થઈ ગયો છું.ગીતશાસ્ત્ર ૧૦૨:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 102:6
- I am like a pelican of the wilderness. I have become as an owl of the waste places.
- हिन्दी — भजन संहिता १०२:६
- मैं जंगल के धनेश के समान हो गया हूँ, मैं उजड़े स्थानों के उल्लू के समान बन गया हूँ।
સંદર્ભમાં
૪મારું હૃદય તો ઘાસના જેવું કપાયેલું અને ચીમળાયેલું છે. એટલે સુધી કે રોટલી ખાવાનું પણ હું ભૂલી જાઉં છું.
૫મારા નિસાસાને કારણે હું ઘણો સુકાઈ ગયો છું.
૬હું રાનની જળકૂકડી જેવો થઈ ગયો છું; અરણ્યના ઘુવડ જેવો થઈ ગયો છું.
૭હું જાગૃત રહું છું, હું અગાસી પર એકલી પડેલી ચકલી જેવો થઈ ગયો છો.
૮મારા શત્રુ આખો દિવસ મને મહેણાં મારે છે; જેઓ મારી મજાક ઉડાવે છે તેઓ બીજાને શાપ આપવા મારા નામનો ઉપયોગ કરે છે.
