ગીતશાસ્ત્ર ૧૦૩:૧૬
પવન તેના પર થઈને વાય છે અને તે ઊડી જાય છે અને તે ક્યાં હતું એ કોઈને માલૂમ પડતું નથી.ગીતશાસ્ત્ર ૧૦૩:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 103:16
- For the wind passes over it, and it is gone. Its place remembers it no more.
- हिन्दी — भजन संहिता १०३:१६
- जो पवन लगते ही ठहर नहीं सकता, और न वह अपने स्थान में फिर मिलता है।
સંદર્ભમાં
૧૪કારણ કે તે આપણું બંધારણ જાણે છે; આપણે ધૂળ છીએ એવું તે જાણે છે.
૧૫માણસના દિવસો ઘાસ જેવા છે; ખેતરમાંના ફૂલની જેમ તે ખીલે છે.
૧૬પવન તેના પર થઈને વાય છે અને તે ઊડી જાય છે અને તે ક્યાં હતું એ કોઈને માલૂમ પડતું નથી.
૧૭પણ યહોવાહની કૃપા તેમના ભક્તો પર અનાદિકાળથી તે અનંતકાળ સુધી છે. તેમનું ન્યાયીપણું તેમના વંશજોને માટે છે.
૧૮તેઓ તેમનો કરાર માને છે અને તેમની સૂચનાઓનું પાલન કરે છે.
