ગીતશાસ્ત્ર ૧૦૩:૯
તે હંમેશાં શિક્ષા કરશે નહિ; તે હંમેશા ગુસ્સે રહેતા નથી.ગીતશાસ્ત્ર ૧૦૩:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 103:9
- He will not always accuse; neither will he stay angry forever.
- हिन्दी — भजन संहिता १०३:९
- वह सर्वदा वाद-विवाद करता न रहेगा , न उसका क्रोध सदा के लिये भड़का रहेगा।
સંદર્ભમાં
૭તેમણે પોતાના માર્ગો મૂસાને અને પોતાનાં કૃત્યો ઇઝરાયલના વંશજોને જણાવ્યાં.
૮યહોવાહ દયાળુ તથા કરુણાળુ છે; તે ધીરજ રાખનાર છે; તે કૃપા કરવામાં મોટા છે.
૯તે હંમેશાં શિક્ષા કરશે નહિ; તે હંમેશા ગુસ્સે રહેતા નથી.
૧૦તેઓ આપણાં પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યા નથી અથવા આપણા પાપના પ્રમાણમાં તેમણે આપણને બદલો વાળ્યો નથી.
૧૧કારણ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે, તેમ તેમનો આદર કરનાર પર તેમની કૃપા વિશાળ છે.
