ગીતશાસ્ત્ર ૧૦૪:૧૯
ઋતુઓને માટે તેમણે ચંદ્રનું સર્જન કર્યું; સૂર્ય પોતાનો અસ્તકાળ જાણે છે.ગીતશાસ્ત્ર ૧૦૪:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 104:19
- He appointed the moon for seasons. The sun knows when to set.
- हिन्दी — भजन संहिता १०४:१९
- उसने नियत समयों के लिये चन्द्रमा को बनाया है ; सूर्य अपने अस्त होने का समय जानता है।
સંદર્ભમાં
૧૭ત્યાં પક્ષીઓ પોતાના માળા બાંધે છે. વળી દેવદાર વૃક્ષ બગલાઓનું રહેઠાણ છે.
૧૮ઊંચા પર્વતો પર રાની બકરાઓને અને ખડકોમાં સસલાને રક્ષણ અને આશ્રય મળે છે.
૧૯ઋતુઓને માટે તેમણે ચંદ્રનું સર્જન કર્યું; સૂર્ય પોતાનો અસ્તકાળ જાણે છે.
૨૦તમે અંધારું કરો છો એટલે રાત થાય છે ત્યારે જંગલનાં પશુઓ બહાર આવે છે.
૨૧સિંહનાં બચ્ચાં શિકાર માટે ગર્જના કરે છે અને તેઓ ઈશ્વર પાસે પોતાનું ભોજન માગે છે.
