ગીતશાસ્ત્ર ૧૦૫:૧
યહોવાહનો આભાર માનો, તેમના નામને વિનંતિ કરો; તેમનાં કૃત્યો લોકોમાં પ્રસિદ્ધ કરો.ગીતશાસ્ત્ર ૧૦૫:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 105:1
- Give thanks to the LORD! Call on his name! Make his doings known among the peoples.
- हिन्दी — भजन संहिता १०५:१
- यहोवा का धन्यवाद करो, उससे प्रार्थना करो, देश-देश के लोगों में उसके कामों का प्रचार करो!
સંદર્ભમાં
૧યહોવાહનો આભાર માનો, તેમના નામને વિનંતિ કરો; તેમનાં કૃત્યો લોકોમાં પ્રસિદ્ધ કરો.
૨તેમની આગળ ગાઓ, તેમનાં સ્તોત્ર ગાઓ; તેમનાં સર્વ આશ્ચર્યકારક કામોનું મનન કરો.
૩તેમના પવિત્ર નામને લીધે તમે ગૌરવ અનુભવો; યહોવાહને શોધનારનાં હૃદય આનંદ પામો.
