ગીતશાસ્ત્ર ૧૦૫:૨૬
તેમણે પોતાના સેવક મૂસાને અને તેમના પસંદ કરેલા, હારુનને મોકલ્યા.ગીતશાસ્ત્ર ૧૦૫:૨૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 105:26
- He sent Moses, his servant, and Aaron, whom he had chosen.
- हिन्दी — भजन संहिता १०५:२६
- उसने अपने दास मूसा को, और अपने चुने हुए हारून को भेजा।
સંદર્ભમાં
૨૪ઈશ્વરે પોતાના લોકોને ઘણા આબાદ કર્યા અને તેમના દુશ્મનો કરતાં વધારે બળવાન કર્યા.
૨૫તેમણે પોતાના લોકો પર દ્વ્રેષ રાખવાને તથા પોતાના સેવકોની સાથે કપટથી વર્તવાને તેઓની બુદ્ધિ ફેરવી નાખી.
૨૬તેમણે પોતાના સેવક મૂસાને અને તેમના પસંદ કરેલા, હારુનને મોકલ્યા.
૨૭તેઓએ મિસરના લોકોમાં તેમનાં ચિહ્નો બતાવ્યાં, વળી હામના દેશમાં ચમત્કારો પ્રગટ કર્યા.
૨૮તેમણે પૃથ્વી પર ગાઢ અંધકાર મોકલ્યો, પણ તે લોકોએ તેમની વાતને માની નહિ .
