ગીતશાસ્ત્ર ૧૦૬:૪૨
તેઓના શત્રુઓએ પણ તેઓને કચડ્યા અને તેઓના અધિકાર નીચે પડીને તેઓ તાબેદાર થયા.ગીતશાસ્ત્ર ૧૦૬:૪૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 106:42
- Their enemies also oppressed them. They were brought into subjection under their hand.
- हिन्दी — भजन संहिता १०६:४२
- उनके शत्रुओं ने उन पर अत्याचार किया, और वे उनके हाथों तले दब गए।
સંદર્ભમાં
૪૦તેથી યહોવાહ પોતાના લોકો પર ગુસ્સે થયા અને તે પોતાના લોકોથી કંટાળી ગયા.
૪૧તેમણે તેઓને વિદેશીઓના હાથમાં સોંપી દીધા અને જેઓ તેમને ધિક્કારતા હતા, તેઓએ તેમના પર રાજ કર્યું.
૪૨તેઓના શત્રુઓએ પણ તેઓને કચડ્યા અને તેઓના અધિકાર નીચે પડીને તેઓ તાબેદાર થયા.
૪૩ઘણી વાર તે તેમની મદદે આવ્યા, પણ તેઓએ બંડ કરવાનું ચાલું રાખ્યું અને પોતાના પાપને લીધે તેઓ પાયમાલ થયા.
૪૪તેમ છતાં તેઓની પ્રાર્થનાઓ સાંભળીને તેમણે તેઓનું સંકટ લક્ષમાં લીધું.
