ગીતશાસ્ત્ર ૧૦૭:૧
યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.ગીતશાસ્ત્ર ૧૦૭:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 107:1
- Give thanks to the LORD, for he is good, for his loving kindness endures forever.
- हिन्दी — भजन संहिता १०७:१
- यहोवा का धन्यवाद करो, क्योंकि वह भला है; और उसकी करुणा सदा की है!
સંદર્ભમાં
૧યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.
૨જેઓ યહોવાહના છોડાવેલા છે તેઓએ આ પ્રમાણે બોલવું, એટલે જેઓને તેમણે શત્રુઓના હાથમાંથી છોડાવ્યા તેઓએ.
૩તેમણે તેઓને દેશવિદેશથી એટલે પૂર્વથી તથા પશ્ચિમથી, ઉત્તરથી તથા દક્ષિણથી એકત્ર કર્યા.
