ગીતશાસ્ત્ર ૧૦૭:૧૧
કેમ કે તેઓએ ઈશ્વરની વિરુદ્ધ બળવો કર્યા, પરાત્પર ઈશ્વરની સૂચનાઓનો ઇનકાર કર્યો.ગીતશાસ્ત્ર ૧૦૭:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 107:11
- because they rebelled against the words of God, and condemned the counsel of the Most High.
- हिन्दी — भजन संहिता १०७:११
- इसलिए कि वे परमेश्वर के वचनों के विरुद्ध चले , और परमप्रधान की सम्मति को तुच्छ जाना।
સંદર્ભમાં
૯કારણ કે તે તરસ્યાઓને સંતોષ પમાડે છે અને ભૂખ્યાઓને ઉત્તમ વાનાંથી તૃપ્ત કરે છે.
૧૦કેટલાક અંધકાર તથા મરણછાયામાં બેઠેલા હતા, આપત્તિમાં તથા બેડીઓમાં સપડાયેલા હતા.
૧૧કેમ કે તેઓએ ઈશ્વરની વિરુદ્ધ બળવો કર્યા, પરાત્પર ઈશ્વરની સૂચનાઓનો ઇનકાર કર્યો.
૧૨તેઓનાં હૃદયો તેમણે કષ્ટથી નમ્ર કર્યાં; તેઓ લથડી પડ્યા અને તેઓને સહાય કરનાર કોઈ ન હતું.
૧૩પછી તેઓએ પોતાના સંકટમાં યહોવાહને પોકાર્યા અને તેમણે તેઓને દુઃખમાંથી ઉગાર્યા.
