ગીતશાસ્ત્ર ૧૦૭:૧૭
તેઓ પોતાના બળવાખોર માર્ગોમાં મૂર્ખ હતા તથા પોતાના પાપથી સંકટમાં આવી પડ્યા.ગીતશાસ્ત્ર ૧૦૭:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 107:17
- Fools are afflicted because of their disobedience, and because of their iniquities.
- हिन्दी — भजन संहिता १०७:१७
- मूर्ख अपनी कुचाल, और अधर्म के कामों के कारण अति दुःखित होते हैं।
સંદર્ભમાં
૧૫તેમની કૃપા તથા માનવજાત માટેના તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને લોકો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!
૧૬કેમ કે તેમણે પિત્તળના દરવાજા ભાંગી નાખ્યા અને તેઓની લોખંડની ભૂંગળો તોડી નાખી.
૧૭તેઓ પોતાના બળવાખોર માર્ગોમાં મૂર્ખ હતા તથા પોતાના પાપથી સંકટમાં આવી પડ્યા.
૧૮તેઓના જીવો સર્વ પ્રકારના ખોરાકથી કંટાળી જાય છે અને તેઓ મરણ દ્વાર સુધી આવી પહોંચે છે.
૧૯પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે અને તે તેઓને દુઃખમાંથી ઉગારે છે.
