ગીતશાસ્ત્ર ૧૦૭:૩૫
તે અરણ્યને સ્થાને સરોવર અને કોરી ભૂમિને સ્થાને ઝરાઓ કરી નાખે છે.ગીતશાસ્ત્ર ૧૦૭:૩૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 107:35
- He turns a desert into a pool of water, and a dry land into water springs.
- हिन्दी — भजन संहिता १०७:३५
- वह जंगल को जल का ताल, और निर्जल देश को जल के सोते कर देता है।
સંદર્ભમાં
૩૩તે નદીઓને સ્થાને અરણ્ય, પાણીના ઝરાઓને સ્થાને કોરી ભૂમિ,
૩૪અને ત્યાં રહેતા લોકોની દુષ્ટતાને કારણે ફળદ્રુપ ભૂમિને ખારવાળી જમીન બનાવે છે.
૩૫તે અરણ્યને સ્થાને સરોવર અને કોરી ભૂમિને સ્થાને ઝરાઓ કરી નાખે છે.
૩૬તેમાં તે ભૂખ્યાજનોને વસાવે છે અને તેઓ પોતાને રહેવાને માટે નગર બાંધે છે.
૩૭તેઓ ખેતરમાં વાવેતર કરે છે; અને દ્રાક્ષવાડીઓમાં રોપણી કરીને તેનાં ફળની ઊપજ મેળવે છે.
