ગીતશાસ્ત્ર ૧૧૧:૧
યહોવાહની સ્તુતિ કરો. ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાં હું ખરા હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ.ગીતશાસ્ત્ર ૧૧૧:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 111:1
- Praise the LORD! I will give thanks to the LORD with my whole heart, in the council of the upright, and in the congregation.
- हिन्दी — भजन संहिता १११:१
- यहोवा की स्तुति करो। मैं सीधे लोगों की गोष्ठी में और मण्डली में भी सम्पूर्ण मन से यहोवा का धन्यवाद करूँगा।
સંદર્ભમાં
૧યહોવાહની સ્તુતિ કરો. ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાં હું ખરા હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ.
૨યહોવાહનાં કાર્યો મહાન છે, જે બાબતો તેઓ ઇચ્છે છે તેની તેઓ આતુરતાપૂર્વક રાહ જુએ છે.
૩તેમનાં કાર્યો તેજસ્વી અને મહિમાવંત છે અને તેમનું ન્યાયીપણું સદાકાળ ટકે છે.
