Skip to content
Methodist Church Nadiad

ગીતશાસ્ત્ર ૧૧૨:૬

કેમ કે તે કદી પડશે નહિ; ન્યાયી માણસનું સ્મરણ સર્વકાળ રહેશે.

ગીતશાસ્ત્ર ૧૧૨:૬ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishPsalms 112:6
For he will never be shaken. The righteous will be remembered forever.
हिन्दीभजन संहिता ११२:६
वह तो सदा तक अटल रहेगा; धर्मी का स्मरण सदा तक बना रहेगा।

સંદર્ભમાં

ઈશ્વરના લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે; તેઓ કૃપાળુ, દયાળુ અને ન્યાયી છે .

જે માણસ કૃપા રાખીને આપે છે, તે પોતાના કામમાં પ્રામાણિકપણે ચાલશે.

કેમ કે તે કદી પડશે નહિ; ન્યાયી માણસનું સ્મરણ સર્વકાળ રહેશે.

તે ખરાબ સમાચારથી ગભરાતો નથી; તેને યહોવાહમાં આત્મવિશ્વાસ અને ભરોસો હોય છે.

તેનું હૃદય શાંત છે, તે પોતાના શત્રુઓ પર વિજય મેળવતા સુધી ગભરાશે નહિ.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.