ગીતશાસ્ત્ર ૧૧૫:૧૪
યહોવાહ તમારી તેમ જ તમારા વંશજોની વૃદ્ધિ કર્યા કરશે.ગીતશાસ્ત્ર ૧૧૫:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 115:14
- May the LORD increase you more and more, you and your children.
- हिन्दी — भजन संहिता ११५:१४
- यहोवा तुम को और तुम्हारे वंश को भी अधिक बढ़ाता जाए।
સંદર્ભમાં
૧૨યહોવાહે આપણને સંભાર્યા છે અને તે આપણને આશીર્વાદ આપશે; તે ઇઝરાયલના પરિવારને અને હારુનના પરિવારને આશીર્વાદ આપશે.
૧૩જે યહોવાહને માન આપે છે, તેવાં નાનાં કે મોટાં બન્નેને તે આશીર્વાદ આપશે.
૧૪યહોવાહ તમારી તેમ જ તમારા વંશજોની વૃદ્ધિ કર્યા કરશે.
૧૫તમે આકાશ અને પૃથ્વીના ઉત્પન્નકર્તા, યહોવાહના આશીર્વાદ પામ્યા છો.
૧૬આકાશો યહોવાહનાં છે; પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે.
