ગીતશાસ્ત્ર ૧૧૫:૧૮
પણ અમે આજથી તે સર્વકાળ સુધી યહોવાહની સ્તુતિ કરીશું. યહોવાહની સ્તુતિ થાઓ.ગીતશાસ્ત્ર ૧૧૫:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 115:18
- but we will bless the LORD, from this time forward and forever more. Praise the LORD!
- हिन्दी — भजन संहिता ११५:१८
- परन्तु हम लोग यहोवा को अब से लेकर सर्वदा तक धन्य कहते रहेंगे। यहोवा की स्तुति करो!
સંદર્ભમાં
૧૬આકાશો યહોવાહનાં છે; પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે.
૧૭મૃત્યુ પામેલાઓ અથવા કબરમાં ઊતરનારા તેઓમાંનું કોઈ યહોવાહની સ્તુતિ કરતું નથી.
૧૮પણ અમે આજથી તે સર્વકાળ સુધી યહોવાહની સ્તુતિ કરીશું. યહોવાહની સ્તુતિ થાઓ.
