ગીતશાસ્ત્ર ૧૧૫:૯
હે ઇઝરાયલ, યહોવાહ પર ભરોસો રાખ; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.ગીતશાસ્ત્ર ૧૧૫:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 115:9
- Israel, trust in the LORD! He is their help and their shield.
- हिन्दी — भजन संहिता ११५:९
- हे इस्राएल, यहोवा पर भरोसा रख! तेरा सहायक और ढाल वही है।
સંદર્ભમાં
૭તેઓને હાથ છે, પણ તેમનો ઉપયોગ કરી શકતી નથી; તેઓને પગ છે, પણ તે ચાલી શકતી નથી; વળી તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતી નથી.
૮તેઓના બનાવનારા અને તેઓના પર ભરોસો રાખનારા સર્વ તેઓના જેવા છે.
૯હે ઇઝરાયલ, યહોવાહ પર ભરોસો રાખ; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.
૧૦હારુનનું કુટુંબ, યહોવાહ પર ભરોસો રાખો; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.
૧૧હે યહોવાહના ભક્તો, તેમના પર ભરોસો રાખો; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.
