ગીતશાસ્ત્ર ૧૧૬:૧૫
યહોવાહની દ્રષ્ટિમાં તેમના ભક્તોનું મરણ કિંમતી છે.ગીતશાસ્ત્ર ૧૧૬:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 116:15
- Precious in the LORD’s sight is the death of his saints.
- हिन्दी — भजन संहिता ११६:१५
- यहोवा के भक्तों की मृत्यु, उसकी दृष्टि में अनमोल है ।
સંદર્ભમાં
૧૩હું ઉદ્ધારનો પ્યાલો લઈને, યહોવાહના નામને વિનંતિ કરીશ.
૧૪યહોવાહની આગળ મેં જે સંકલ્પો કર્યા છે, તે હું તેમના સર્વ લોકોની સમક્ષ પૂર્ણ કરીશ.
૧૫યહોવાહની દ્રષ્ટિમાં તેમના ભક્તોનું મરણ કિંમતી છે.
૧૬હે યહોવાહ, નિશ્ચે, હું તમારો સેવક છું; હું તમારો જ સેવક છું, તમારી સેવિકાનો દીકરો; તમે મારાં બંધન છોડ્યાં છે.
૧૭હું તમારા માટે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવીશ અને હું યહોવાહના નામે પોકારીશ.
