ગીતશાસ્ત્ર ૧૧૬:૧૯
હે યરુશાલેમ, તારી અંદર, યહોવાહના ઘરનાં આંગણામાં યહોવાહની સ્તુતિ થાઓ.ગીતશાસ્ત્ર ૧૧૬:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 116:19
- in the courts of the LORD’s house, in the middle of you, Jerusalem. Praise the LORD!
- हिन्दी — भजन संहिता ११६:१९
- यहोवा के भवन के आँगनों में, हे यरूशलेम, तेरे भीतर पूरी करूँगा। यहोवा की स्तुति करो!
સંદર્ભમાં
૧૭હું તમારા માટે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવીશ અને હું યહોવાહના નામે પોકારીશ.
૧૮યહોવાહની સમક્ષ લીધેલા સંકલ્પો જે મેં તેમના સર્વ લોકોની સમક્ષ લીધા છે, તે પાળીશ.
૧૯હે યરુશાલેમ, તારી અંદર, યહોવાહના ઘરનાં આંગણામાં યહોવાહની સ્તુતિ થાઓ.
