Home›Bible›ગુજરાતી›Psalmsગીતશાસ્ત્ર ૧૧૭100%AA૧પૃથ્વીના સર્વ લોકો યહોવાહની સ્તુતિ કરો; સર્વ લોકો, તેમને મહાન માનો.૨કારણ કે તેમની અનહદ કૃપા આપણા પર છે અને યહોવાહની સત્યતા સર્વકાળ ટકે છે. યહોવાહની સ્તુતિ કરો.←ગીતશાસ્ત્ર ૧૧૬ગીતશાસ્ત્ર ૧૧૮→બધાં પુસ્તકોIndian Revised Version (Gujarati) · CC BY-SA 4.0