ગીતશાસ્ત્ર ૧૧૮:૧૪
યહોવાહ મારું સામર્થ્ય તથા મારો આનંદ છે અને તે જ મારા છોડાવનાર થયા છે.ગીતશાસ્ત્ર ૧૧૮:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 118:14
- The LORD is my strength and song. He has become my salvation.
- हिन्दी — भजन संहिता ११८:१४
- परमेश्वर मेरा बल और भजन का विषय है; वह मेरा उद्धार ठहरा है।
સંદર્ભમાં
૧૨તેઓએ મને મધમાખીઓની જેમ ઘેરી લીધો હતો; તેઓ સળગતા કાંટાની જેમ તરત જ હોલવાઈ ગયા છે; યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા.
૧૩નીચે પાડી નાખવાને માટે તેઓએ મારા પર હુમલો કર્યો, પણ યહોવાહે મને મદદ કરી.
૧૪યહોવાહ મારું સામર્થ્ય તથા મારો આનંદ છે અને તે જ મારા છોડાવનાર થયા છે.
૧૫ન્યાયીઓના તંબુમાં વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે; યહોવાહનો જમણો હાથ વિજય આપનાર છે.
૧૬યહોવાહનો જમણો હાથ ઊંચો થયેલો છે; યહોવાહનો જમણો હાથ વિજય આપનાર છે.
