ગીતશાસ્ત્ર ૧૧૮:૧૭
હું મરણ પામીશ નહિ, પણ જીવતો રહીશ અને યહોવાહનાં કૃત્યોને પ્રગટ કરીશ.ગીતશાસ્ત્ર ૧૧૮:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 118:17
- I will not die, but live, and declare the LORD’s works.
- हिन्दी — भजन संहिता ११८:१७
- मैं न मरूँगा वरन् जीवित रहूँगा , और परमेश्वर के कामों का वर्णन करता रहूँगा।
સંદર્ભમાં
૧૫ન્યાયીઓના તંબુમાં વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે; યહોવાહનો જમણો હાથ વિજય આપનાર છે.
૧૬યહોવાહનો જમણો હાથ ઊંચો થયેલો છે; યહોવાહનો જમણો હાથ વિજય આપનાર છે.
૧૭હું મરણ પામીશ નહિ, પણ જીવતો રહીશ અને યહોવાહનાં કૃત્યોને પ્રગટ કરીશ.
૧૮યહોવાહે મને ભારે શિક્ષા કરી છે; પણ તેમણે મને મરણને સ્વાધીન કર્યો નથી.
૧૯મારે માટે ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો; હું તેમાં પ્રવેશ કરીશ અને હું યહોવાહનો આભાર માનીશ.
