ગીતશાસ્ત્ર ૧૧૮:૨૩
આ કાર્ય તો યહોવાહથી થયું છે; આપણી દ્રષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.ગીતશાસ્ત્ર ૧૧૮:૨૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 118:23
- This is the LORD’s doing. It is marvelous in our eyes.
- हिन्दी — भजन संहिता ११८:२३
- यह तो यहोवा की ओर से हुआ है, यह हमारी दृष्टि में अद्भुत है।
સંદર્ભમાં
૨૧હું તમારો આભાર માનીશ, કેમ કે તમે મને ઉત્તર આપ્યો છે અને તમે મારો ઉદ્ધાર કર્યો છો.
૨૨જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો; તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
૨૩આ કાર્ય તો યહોવાહથી થયું છે; આપણી દ્રષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
૨૪આ દિવસ યહોવાહે આપણને આપ્યો છે; તેમાં આપણે આનંદોત્સવ કરીએ.
૨૫હે યહોવાહ, કૃપા કરી હવે અમને વિજય આપો.
