ગીતશાસ્ત્ર ૧૧૮:૯
રાજાઓ પર ભરોસો રાખવા કરતાં યહોવાહ પર આધાર રાખવો વધારે સારો છે.ગીતશાસ્ત્ર ૧૧૮:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 118:9
- It is better to take refuge in the LORD, than to put confidence in princes.
- हिन्दी — भजन संहिता ११८:९
- यहोवा की शरण लेना, प्रधानों पर भी भरोसा रखने से उत्तम है।
સંદર્ભમાં
૭મારા મદદગાર તરીકે યહોવાહ મારી પાસે છે; હું મારા શત્રુઓને, કે જેઓ મને ધિક્કારે છે, તેઓને પરાજિત થતાં જોઈશ.
૮માણસ પર ભરોસો રાખવા કરતાં યહોવાહ પર ભરોસો રાખવો વધારે સારો છે.
૯રાજાઓ પર ભરોસો રાખવા કરતાં યહોવાહ પર આધાર રાખવો વધારે સારો છે.
૧૦સર્વ પ્રજાઓએ મને ઘેરી લીધો છે; યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા .
૧૧તેઓએ મને ઘેરી લીધો છે, હા, તેઓએ મને ઘેરી લીધો છે; યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા.
