Skip to content
Methodist Church Nadiad

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૭

હું દુઃખમાં બહુ દબાઈ ગયો છું; હે યહોવાહ, તમારાં વચનો પ્રમાણે મને જિવાડો.

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૭ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishPsalms 119:107
I am afflicted very much. Revive me, LORD, according to your word.
हिन्दीभजन संहिता ११९:१०७
मैं अत्यन्त दुःख में पड़ा हूँ; हे यहोवा, अपने वादे के अनुसार मुझे जिला।

સંદર્ભમાં

૧૦૫મારા પગોને માટે તમારાં વચન દીવારૂપ છે અને મારા માર્ગોને માટે અજવાળારૂપ છે.

૧૦૬હું તમારાં યથાર્થ ન્યાયશાસનો પાળીશ, એવી પ્રતિજ્ઞા મેં કરી હતી અને તે પાળી પણ છે.

૧૦૭હું દુઃખમાં બહુ દબાઈ ગયો છું; હે યહોવાહ, તમારાં વચનો પ્રમાણે મને જિવાડો.

૧૦૮હે યહોવાહ, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં ઐચ્છિકાર્પણનો તમે સ્વીકાર કરો; અને તમારાં ન્યાયવચનો મને શીખવો.

૧૦૯મારો પ્રાણ સદા મુશ્કેલીમાં છે , પણ હું તમારા નિયમને વીસરતો નથી.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.