ગીતશાસ્ત્ર ૧૧૯:૧૧૫
દુષ્ટ મનવાળા માણસો મારાથી દૂર રહો, કે જેથી હું મારા ઈશ્વરની આજ્ઞાઓ પાળું.ગીતશાસ્ત્ર ૧૧૯:૧૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 119:115
- Depart from me, you evildoers, that I may keep the commandments of my God.
- हिन्दी — भजन संहिता ११९:११५
- हे कुकर्मियों, मुझसे दूर हो जाओ, कि मैं अपने परमेश्वर की आज्ञाओं को पकड़े रहूँ!
સંદર્ભમાં
૧૧૩હું બે મન વાળાઓને ધિક્કારું છું, પણ હું તમારા નિયમ પર પ્રેમ રાખું છું.
૧૧૪તમે જ મારી સંતાવાની જગ્યા તથા ઢાલ છો; હું તમારાં વચનની આશા રાખું છે.
૧૧૫દુષ્ટ મનવાળા માણસો મારાથી દૂર રહો, કે જેથી હું મારા ઈશ્વરની આજ્ઞાઓ પાળું.
૧૧૬તમારા વચન મુજબ મને આધાર આપો કે જેથી હું જીવી શકું અને મારી આશાઓને નિરર્થક કરશો નહિ.
૧૧૭તમે મારા સહાયકારી થાઓ અને હું સલામત રહીશ; હું સદા તમારા નીતિ નિયમોનું મનન કરીશ.
