ગીતશાસ્ત્ર ૧૧૯:૧૨૦
હું તમારા ભયથી કાંપુ છું અને હું તમારા ન્યાયવચનોથી ગભરાઉં છું.ગીતશાસ્ત્ર ૧૧૯:૧૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 119:120
- My flesh trembles for fear of you. I am afraid of your judgments.
- हिन्दी — भजन संहिता ११९:१२०
- तेरे भय से मेरा शरीर काँप उठता है, और मैं तेरे नियमों से डरता हूँ।
સંદર્ભમાં
૧૧૮જેઓ તમારા નિયમોનો ભંગ કરે છે તેનો તમે ધિક્કાર કરો છો, કારણ કે તેઓનો ઢોંગ વ્યર્થ છે.
૧૧૯તમે પૃથ્વીના સર્વ દુષ્ટોને કચરાની જેમ ફેંકી દો છો; માટે હું તમારા નિયમોને પ્રેમ કરું છું.
૧૨૦હું તમારા ભયથી કાંપુ છું અને હું તમારા ન્યાયવચનોથી ગભરાઉં છું.
૧૨૧મેં જે ન્યાયી અને સાચું છે તે કર્યું છે; મને મારા પર જુલમ કરનારનાં હાથમાં ન સોંપો.
૧૨૨તમારા સેવક માટે તેના જામીન થાઓ; ગર્વિષ્ઠ લોકોને મારા પર જુલમ કરવા ન દો.
