ગીતશાસ્ત્ર ૧૧૯:૧૨૪
તમારી કૃપા પ્રમાણે તમારા સેવકની સાથે વર્તજો અને તમારા વિધિઓ મને શીખવજો.ગીતશાસ્ત્ર ૧૧૯:૧૨૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 119:124
- Deal with your servant according to your loving kindness. Teach me your statutes.
- हिन्दी — भजन संहिता ११९:१२४
- अपने दास के संग अपनी करुणा के अनुसार बर्ताव कर, और अपनी विधियाँ मुझे सिखा।
સંદર્ભમાં
૧૨૨તમારા સેવક માટે તેના જામીન થાઓ; ગર્વિષ્ઠ લોકોને મારા પર જુલમ કરવા ન દો.
૧૨૩તમારા ઉદ્ધારની અને ન્યાયી વચનની રાહ જોતાં જોતાં મારી આંખો નિસ્તેજ થઈ ગઈ છે.
૧૨૪તમારી કૃપા પ્રમાણે તમારા સેવકની સાથે વર્તજો અને તમારા વિધિઓ મને શીખવજો.
૧૨૫હું તો તમારો સેવક છું, મને બુદ્ધિ આપો, કે જેથી હું તમારાં સાક્ષ્યોને જાણી શકું.
૧૨૬હવે યહોવાહને કામ કરવાનો સમય આવ્યો છે, કેમ કે લોકોએ તમારો નિયમ તોડ્યો છે.
