ગીતશાસ્ત્ર ૧૧૯:૧૫૧
હે યહોવાહ, તમે મારી નજદીક છો અને તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે.ગીતશાસ્ત્ર ૧૧૯:૧૫૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 119:151
- You are near, LORD. All your commandments are truth.
- हिन्दी — भजन संहिता ११९:१५१
- हे यहोवा, तू निकट है, और तेरी सब आज्ञाएँ सत्य हैं।
સંદર્ભમાં
૧૪૯તમારી કૃપા પ્રમાણે મારી વાણી સાંભળો; હે યહોવાહ, તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.
૧૫૦જેઓ દુષ્ટ ભાવથી મારી પાછળ લાગેલા છે તેઓ મારી નજીક આવે છે, પણ તેઓ તમારા નિયમથી દૂર છે.
૧૫૧હે યહોવાહ, તમે મારી નજદીક છો અને તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે.
૧૫૨લાંબા સમય પૂર્વે તમારા સાક્ષ્યોથી મેં જાણ્યું કે, તમે તેઓને સદાને માટે સ્થાપ્યા છે.
૧૫૩મારી વિપત્તિ સામું જુઓ અને મને સહાય કરો, કેમ કે હું તમારો નિયમ ભૂલતો નથી.
