ગીતશાસ્ત્ર ૧૧૯:૩૬
તમારા કરાર પર ધ્યાન આપવા માટે મારા હૃદયને દોરો અને લોભ તરફથી મને વારો.ગીતશાસ્ત્ર ૧૧૯:૩૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 119:36
- Turn my heart toward your statutes, not toward selfish gain.
- हिन्दी — भजन संहिता ११९:३६
- मेरे मन को लोभ की ओर नहीं, अपनी चितौनियों ही की ओर फेर दे।
સંદર્ભમાં
૩૪મને સમજણશક્તિ આપો એટલે હું તમારો નિયમ પાળીશ; હું મારા હૃદયથી તેનું અનુકરણ કરીશ.
૩૫મને તમારી આજ્ઞાઓના માર્ગમાં દોરો, કારણ કે હું તેમાં આનંદ માનું છું.
૩૬તમારા કરાર પર ધ્યાન આપવા માટે મારા હૃદયને દોરો અને લોભ તરફથી મને વારો.
૩૭વ્યર્થતામાંથી તમે મારી દ્રષ્ટિ ફેરવો; તમારા માર્ગ વિષે મને આતુર કરો.
૩૮તમારું જે વચન ભય ઉપજાવનારું છે; તે તમારા સેવકના લાભમાં દ્રઢ કરો.
