ગીતશાસ્ત્ર ૧૧૯:૪૬
હું રાજાઓ સાથે તમારા કરાર વિષે વાત કરીશ અને તેમાં શરમાઈશ નહિ.ગીતશાસ્ત્ર ૧૧૯:૪૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 119:46
- I will also speak of your statutes before kings, and will not be disappointed.
- हिन्दी — भजन संहिता ११९:४६
- और मैं तेरी चितौनियों की चर्चा राजाओं के सामने भी करूँगा, और लज्जित न होऊँगा; (रोम. 1:16)
સંદર્ભમાં
૪૪હું સદા સર્વદા તમારા નિયમોનું અવલોકન કરીશ.
૪૫તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાડ્યું છે; તેથી હું નિરાંતે જીવીશ.
૪૬હું રાજાઓ સાથે તમારા કરાર વિષે વાત કરીશ અને તેમાં શરમાઈશ નહિ.
૪૭તમારી આજ્ઞાઓમાં હું આનંદ પામીશ, તેઓ પર મેં પ્રેમ કર્યો છે.
૪૮હું તમારી આજ્ઞાઓ પાળવા મારા હાથ ઊંચા કરીશ, તેમના પર મેં પ્રેમ કર્યો છે; હું તમારા વિધિઓનું મનન કરીશ.
