ગીતશાસ્ત્ર ૧૧૯:૫૯
મેં મારી ચાલ વિષે વિચાર કર્યો છે અને તમારાં સાક્ષ્યો તરફ હું વળ્યો છું.ગીતશાસ્ત્ર ૧૧૯:૫૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 119:59
- I considered my ways, and turned my steps to your statutes.
- हिन्दी — भजन संहिता ११९:५९
- मैंने अपनी चाल चलन को सोचा, और तेरी चितौनियों का मार्ग लिया।
સંદર્ભમાં
૫૭હે યહોવાહ તમે મારો વારસો છો; હું તમારાં વચનો પાળીશ એમ મેં કહ્યું છે.
૫૮મેં મારા હૃદયની ઉત્કંઠાથી તમારી કૃપાની માગણી કરી છે; તમારા વચન પ્રમાણે, તમે મારા ઉપર દયા કરો.
૫૯મેં મારી ચાલ વિષે વિચાર કર્યો છે અને તમારાં સાક્ષ્યો તરફ હું વળ્યો છું.
૬૦તમારી આજ્ઞાઓ પાળવા માટે મેં ઉતાવળ કરી છે; વાર લગાડી નથી.
૬૧મને દુષ્ટોનાં બંધનોએ ઘેરી લીધો છે; તમારા નિયમોને હું ભૂલી ગયો નથી.
