ગીતશાસ્ત્ર ૧૧૯:૬૮
તમે ઉત્તમ છો અને ઉત્તમ જ કરો છો; મને તમારા વિધિઓ શીખવો.ગીતશાસ્ત્ર ૧૧૯:૬૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 119:68
- You are good, and do good. Teach me your statutes.
- हिन्दी — भजन संहिता ११९:६८
- तू भला है, और भला करता भी है; मुझे अपनी विधियाँ सिखा।
સંદર્ભમાં
૬૬મને સારો વિવેક તથા ડહાપણ શીખવો, કેમ કે હું તમારી આજ્ઞાઓ પર વિશ્વાસ કરું છું.
૬૭દુઃખી થયા અગાઉ હું આડે રસ્તે ગયો હતો, પણ હવે હું તમારાં વચન પાળું છું.
૬૮તમે ઉત્તમ છો અને ઉત્તમ જ કરો છો; મને તમારા વિધિઓ શીખવો.
૬૯ઘમંડી લોકો મારા વિશે જૂઠું બોલે છે, પણ હું તમારા નિયમો મારા ખરા હૃદયથી પાળીશ.
૭૦તેઓના હૃદયો જડ છે, પણ હું તો તમારા નિયમમાં આનંદ પામું છું.
