ગીતશાસ્ત્ર ૧૧૯:૯૧
તમારાં ન્યાયી વચનને કારણે દરેક વસ્તુ આજ સુધી નીભી રહી છે; કેમ કે તે સર્વ તમારા સેવકો છે.ગીતશાસ્ત્ર ૧૧૯:૯૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 119:91
- Your laws remain to this day, for all things serve you.
- हिन्दी — भजन संहिता ११९:९१
- वे आज के दिन तक तेरे नियमों के अनुसार ठहरे हैं; क्योंकि सारी सृष्टि तेरे अधीन है।
સંદર્ભમાં
૮૯હે યહોવાહ, તમારું વચન આકાશમાં સદાકાળ સ્થિર છે.
૯૦તમારું વિશ્વાસપણું પેઢી દરપેઢી કાયમ રહે છે; તમે જ પૃથ્વી સ્થાપી છે અને તે નીભી રહે છે.
૯૧તમારાં ન્યાયી વચનને કારણે દરેક વસ્તુ આજ સુધી નીભી રહી છે; કેમ કે તે સર્વ તમારા સેવકો છે.
૯૨જો તમારા નિયમમાં મેં આનંદ માન્યો ન હોત, તો હું મારા દુઃખમાં જ નાશ પામ્યો હોત.
૯૩હું કદી તમારાં શાસનોને ભૂલીશ નહિ, કારણ કે તમે મને તેઓથી જ જિવાડ્યો છે.
