ગીતશાસ્ત્ર ૧૨૧:૩
તે તારા પગને ડગવા દેશે નહિ; જે તારું રક્ષણ કરે છે તે ઊંઘશે નહિ.ગીતશાસ્ત્ર ૧૨૧:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 121:3
- He will not allow your foot to be moved. He who keeps you will not slumber.
- हिन्दी — भजन संहिता १२१:३
- वह तेरे पाँव को टलने न देगा , तेरा रक्षक कभी न ऊँघेगा।
સંદર્ભમાં
૧હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ. મને ક્યાંથી સહાય મળે?
૨જે યહોવાહે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે, તેમની તરફથી મને સહાય મળે છે.
૩તે તારા પગને ડગવા દેશે નહિ; જે તારું રક્ષણ કરે છે તે ઊંઘશે નહિ.
૪જુઓ, ઇઝરાયલના જે રક્ષક છે તે કદી ઊંઘતા નથી અને નિદ્રાવશ થતા નથી.
૫યહોવાહ તારા રક્ષક છે; યહોવાહ તારા જમણે હાથે તને છાયા કરશે.
