ગીતશાસ્ત્ર ૧૨૫:૪
હે યહોવાહ, જેઓ સારા છે અને જેઓનાં હૃદય યથાર્થ છે, તેમનું ભલું કરો.ગીતશાસ્ત્ર ૧૨૫:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 125:4
- Do good, LORD, to those who are good, to those who are upright in their hearts.
- हिन्दी — भजन संहिता १२५:४
- हे यहोवा, भलों का और सीधे मनवालों का भला कर!
સંદર્ભમાં
૨જેમ યરુશાલેમની આસપાસ પર્વતો આવેલા છે, તેમ આ સમયથી તે સર્વકાળ માટે યહોવાહ પોતાના લોકોની આસપાસ છે.
૩દુષ્ટતાનો રાજદંડ ન્યાયીઓના હિસ્સા પર ટકશે નહિ. નહિ તો, ન્યાયીઓ અન્યાય કરવા લલચાય.
૪હે યહોવાહ, જેઓ સારા છે અને જેઓનાં હૃદય યથાર્થ છે, તેમનું ભલું કરો.
૫પણ જેઓ પોતે આડેઅવળે માર્ગે વળે છે, તેઓને યહોવાહ દુષ્ટોની સાથે લઈ જશે. ઇઝરાયલ પર શાંતિ થાઓ.
