ગીતશાસ્ત્ર ૧૨૬:૧
જ્યારે યહોવાહ બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા , ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઈએ એવું લાગ્યું.ગીતશાસ્ત્ર ૧૨૬:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 126:1
- When the LORD brought back those who returned to Zion, we were like those who dream.
- हिन्दी — भजन संहिता १२६:१
- जब यहोवा सिय्योन में लौटनेवालों को लौटा ले आया, तब हम स्वप्न देखनेवाले से हो गए ।
સંદર્ભમાં
૧જ્યારે યહોવાહ બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા , ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઈએ એવું લાગ્યું.
૨ત્યારે અમારું મુખ હાસ્યથી ભરાઈ ગયું અને અમારી જીભ ગાયન કરવા લાગી. ત્યારે તેઓએ લોકોની વચ્ચે કહ્યું, “યહોવાહે તેઓને માટે મહાન કૃત્યો કર્યાં છે.”
૩યહોવાહે અમારે માટે મહાન કામ કર્યાં છે; અમે કેટલા ખુશ છીએ!
