ગીતશાસ્ત્ર ૧૨૬:૬
જે કોઈ મુઠ્ઠીભર બીજ લઈને રડતાં રડતાં વાવવા જાય છે, તે પોતાની સાથે પૂળીઓ લઈને આનંદ સાથે પાછો આવશે.ગીતશાસ્ત્ર ૧૨૬:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 126:6
- He who goes out weeping, carrying seed for sowing, will certainly come again with joy, carrying his sheaves.
- हिन्दी — भजन संहिता १२६:६
- चाहे बोनेवाला बीज लेकर रोता हुआ चला जाए, परन्तु वह फिर पूलियाँ लिए जयजयकार करता हुआ निश्चय लौट आएगा। (लूका 6:21)
સંદર્ભમાં
૪નેગેબના ઝરણાંની જેમ, હે યહોવાહ, અમારી સંપત્તિ પુનઃસ્થાપિત કરો .
૫જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે, તેઓ હર્ષનાદસહિત લણશે.
૬જે કોઈ મુઠ્ઠીભર બીજ લઈને રડતાં રડતાં વાવવા જાય છે, તે પોતાની સાથે પૂળીઓ લઈને આનંદ સાથે પાછો આવશે.
