ગીતશાસ્ત્ર ૧૩૦:૮
તે ઇઝરાયલને તેનાં સર્વ પાપોથી ઉગારશે.ગીતશાસ્ત્ર ૧૩૦:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 130:8
- He will redeem Israel from all their sins.
- हिन्दी — भजन संहिता १३०:८
- इस्राएल को उसके सारे अधर्म के कामों से वही छुटकारा देगा। (भज. 131:3)
સંદર્ભમાં
૬સવારની રાહ જોનાર ચોકીદાર કરતાં મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે.
૭હે ઇઝરાયલ, યહોવાહમાં આશા રાખ. યહોવાહ દયાળુ છે અને માફી આપવામાં ઉતાવળા છે.
૮તે ઇઝરાયલને તેનાં સર્વ પાપોથી ઉગારશે.
