ગીતશાસ્ત્ર ૧૩૮:૪
હે યહોવાહ, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે, તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.ગીતશાસ્ત્ર ૧૩૮:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 138:4
- All the kings of the earth will give you thanks, LORD, for they have heard the words of your mouth.
- हिन्दी — भजन संहिता १३८:४
- हे यहोवा, पृथ्वी के सब राजा तेरा धन्यवाद करेंगे , क्योंकि उन्होंने तेरे वचन सुने हैं;
સંદર્ભમાં
૨હું તમારા પવિત્રસ્થાન તરફ ફરીને દંડવત્ પ્રણામ કરીશ તમારી કૃપા તથા સત્યતાને લીધે હું તમારા નામનો આભાર માનીશ.
૩મેં તમને પ્રાર્થના કરી, તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો; તમે મારા આત્માને ઉત્તેજન આપીને બળવાન કર્યો છે.
૪હે યહોવાહ, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે, તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.
૫તેઓ યહોવાહનાં કાર્યો વિષે ગીત ગાશે, કારણ કે યહોવાહનો મહિમા મહાન છે.
૬જો કે યહોવાહ સર્વોચ્ચ છે, તોપણ તે દિન લોકોની કાળજી લે છે, પણ ગર્વિષ્ઠોને તો તે દૂરથી જ ઓળખે છે.
